Hari Swaminarayan Game快速下载游戏攻略
જય શ્રીસ્વામિનારાયણ !
આ છે - “હરિ - સ્વામિનારાયણ ગેમ”
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો !
ચારમાંથી કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ કરો.
તમારા હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો, ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં !
તમારા હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ આપો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો.
પૂ.ગુરુજીની એક લાઇક આપણને સીધો ૧૦ રાજીપો આપશે.
કોઇન્સ તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. તેથી તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો.
વિવિધ પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ પણ મળશે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ...! જે આપણા રાજીપામાં વધારો કરશે.
અને ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ બનશે.
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું ?
બેફિકર રહો...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ મળશે.
સ્વામિનારાયણ બુક્સ, સ્વામિનારાયણ રેડિયો, વચનામૃત હોય કે પછી નિર્ણય… તમે વિચારો એ બધું જ હરિમાં સમાવેલ છે.
હવે તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જ ટચ ઉપર નોંધી શકશો.
આ બધું તો ખરું જ, પણ એથી ઘણું વધારે આગળ આવી રહ્યું છે ફયૂચર અપડેટમાં...!
માટે હરિને જુઓ... હરિ સાથે રમો... હરિ અનુભવો... અને હરિનો મહા આનંદ માણો...!
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની અનુપમ પ્રેરણાથી…
શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત
દિવ્ય ભક્તિથી ભરપૂર... સ્વામિનારાયણ ગેમ... હરિ…!
English Description :
Welcome to
Hari
, our own virtual
swaminarayan mandir
, enjoy this tour of Divinity at our fingertips.
➪ Choose one of the four(Ghanshyam Maharaj/ Baluda Ghanshyam/ Harikrushna Maharaj / Tapu Maharaj ) to be your Hari.
➪ Dress your Hari with your favourite dress combos, jewels and florals. That too on elite backgrounds...
➪ Share your love to Hari for all to see... and earn Rajipo to win the game...
➪ One like by Pu. Guruji will be worth 10 Rajipos...!!!!
➪ Coins pave your way to better dressing options... Thus earn coins by watching Chesta, Mangla Aarti, Katha and much more...
➪ A wide array of Games like Hari Smruti, Sweet Ghanshyam, Ghanshyam Puzzle, Hari Milap... gives us coins with a thrill as well...
➪ Regular users win Scratch card boosts too...
➪ Daily Satsang Live Quiz will surely be the talk of the town...
➪ Parent worries...?? no more...!! the Google Family app will be your key to able parenting. Giving you a special bonus as well...
➪ Be it
Swaminarayan Books, Swaminarayan Radio, Vachanamrut, swaminarayan shikshapatri,Swaminarayan Satsang Books or Nirnay... you name it and you have it all in Hari…!!!
➪ Keep track of your inner you... now we have e-hisaab too...!
➪ All of this and much much more... see it, feel it, play it to believe it...!!!
➪ share hari with your friends and earn thousands of coin by 100/500 coin each sharing
Hari - Swaminarayan Game
Go get your own Hari from the google Play store on the 18th of May...
Play... Share... Enjoy... and Live the Divinity... Hari...!!!!
中国游戏圈最大的盛会,第十四届中国国际数码互动娱乐展览会(以下简称 ChinaJoy)在本周正式拉开帷幕。作为长期植根于微软生态的 247 科技,旗下 247 Game Studio 携多款代理的独立游戏亮相 ChinaJoy 微软展台。这些精彩且多样化的独立游戏作品,将呈现属于未来游戏行业、游戏市场,以及最终游戏玩法的丰富可能性。正如 247 科技 CEO 张晓非表示:“我们一直在推动游戏业的发...
乱斗火柴人怎么操作?Stick Fight The Game按键分别有什么功能?下面为大家带来的是乱斗火柴人操作攻略,教你一些有关Stick Fight The Game的按键功能,感兴趣的小伙伴快来看看吧!
�按键功能
1.乱斗火柴人中有着不同的按键,每个按键都有着不同的功能。
2.先来说说基本的移动按键,就是左下角的上下左右按键,是最基本也是最重要的按键,这决定着你每一局比赛的走位是...
乱斗火柴人怎么玩?Stick Fight The Game怎么开始?下面为大家带来的是乱斗火柴人开始游戏攻略,教你一些有关Stick Fight The Game的开始游戏技巧,感兴趣的小伙伴快来看看吧!
�开始游戏攻略
1.乱斗火柴人这款游戏目前还是在测试阶段,所以想要进行游戏是需要激活码的。
2.在进入选择游戏模式界面很多玩家不知道怎么上去三个平台,其实很简单,其需要一直按着跳跃键,...